Divyang Lagna Sahay Yojana : ગુજરાત સરકાર દિવ્યાંગ વ્યક્તિને લગ્ન સહાય માટે આપશે રૂ.50000 થી 100000

Divyang Lagna Sahay Yojana : દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત 2024-25 માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત સત્તાવાર વેબસાઇટ: esamajkalyan.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અરજી.

Divyang Lagna Sahay Yojana
Divyang Lagna Sahay Yojana

દિવ્યાંગ લગ્ન સહાયનું ધોરણ

આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.

Also Read : Pandit Din Dayal Aavas Yojana 2024 : મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મળશે રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય

Divyang Lagna Sahay Yojana Eligibility Criteria

  • કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
  • આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ નિચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.

ક્રમ નંદિવ્યાંગતામળવાપાત્ર યોજનાનો લાભ
અંધત્વ૪૦ ટકા કે તેથી વધુ
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય૪૦ ટકા કે તેથી વધુ
સાંભળવાની ક્ષતિ૭૧ થી ૧૦૦ ટકા
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ૫૦ ટકા કે તેથી વધુ
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ૫૦ ટકા કે તેથી વધુ
ઓછી દ્રષ્ટી૪૦ ટકા કે તેથી વધુ
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા૫૦ ટકા કે તેથી વધુ
બૌધ્ધિક અસમર્થતા૫૦ ટકા કે તેથી વધુ
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા૫૦ ટકા કે તેથી વધુ
૧૦રકતપિત-સાજા થયેલા૪૦ ટકા કે તેથી વધુ
૧૧દીર્ધ કાલીન અનેમિયા૫૦ ટકા કે તેથી વધુ
૧૨એસીડના હુમલાનો ભોગ બનેલા૪૦ ટકા કે તેથી વધુ
૧3હલન ચલન સથેની અશકતતા૪૦ ટકા કે તેથી વધુ
૧૪સેરેબલપાલ્સી૪૦ ટકા કે તેથી વધુ
૧૫વામનતા૪૦ ટકા કે તેથી વધુ
૧૬માનસિક બિમાર૫૦ ટકા કે તેથી વધુ
૧૭બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ૪૦ ટકા કે તેથી વધુ
૧૮ખાસ અભ્યાસ સંબધિત વિકલાંગતા૫૦ ટકા કે તેથી વધુ
૧૯વાણી અને ભાષાની અશકતતા૫૦ ટકા કે તેથી વધુ
૨૦ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ૫૦ ટકા કે તેથી વધુ
૨૧બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા૫૦ ટકા કે તેથી વધુ

Also Read : Vahli Dikri Yojana Gujarat : વ્હાલી દીકરી યોજનામાં મળશે રૂ.110000 ની સહાય

Divyang Lagna Sahay Yojana Document List

  • કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  • બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
  • લગ્ન કંકોત્રી
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર

How to Apply Divyang Lagna Sahay Yojana

  1. ઈ-સમાજકલ્યાણ પોર્ટલની મુલાકાત લો https://esamajkalyan.gujarat.gov.in
  2. Click on Please Register Here link to register on e-samajkalyan Portal.
  3. સંપૂર્ણ માહિતી ભર્યા પછી રજીસ્ટર બટન પર ક્લિક કરો.
  4. રજિસ્ટર બટન પર ક્લિક કર્યા પછી, તેમાં તમારું નામ, જન્મ તારીખ અને જાતિની માહિતી હશે.
  5. જો માહિતી સાચી હોય તો Confirm બટન પર ક્લિક કરો.
  6. જો માહિતી સાચી ન હોય તો ફરીથી માહિતી બદલવા માટે કેન્સલ બટન પર ક્લિક કરો અને રજીસ્ટર પર ક્લિક કરો.
  7. નોંધણી પછી, યુઝર આઈડી અને પાસવર્ડ SMS અથવા MAIL દ્વારા મોકલવામાં આવશે.
  8. લોગિન કર્યા પછી, તમારી પ્રોફાઇલમાં માહિતી પૂર્ણ કરો, નવું પૃષ્ઠ વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ સાથે ભરવામાં આવશે.

Divyang Lagna Sahay Yojana Status Check

  • Visit e-samajkalyan Portal https://esamajkalyan.gujarat.gov.in
  • Thus, Click to your Application Status Butten
  • Enter your Application number and date of Birth
  • Last Check Application Status Butten and See your Application Status.
Official WebsiteClick Here
How Apply Online Official Tutorial VideoClick Here
Apply OnlineClick Here
Check Application StatusClick Here
Director Social Defence detailsClick Here

Also Read : Solar Rooftop Subsidy Yojana 2024 : ઘરની છત પર મફત સોલાર પેનલ લગાવવા માટે સરકાર આપશે પૈસા, આ રીતે કરો ઓનલાઈન અરજી

Leave a Comment