Pandit Din Dayal Aavas Yojana 2024 : મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં મળશે રૂ.૧,૨૦,૦૦૦/-ની સહાય

Pandit Din Dayal Aavas Yojana 2024

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (Pandit Din Dayal Aavas Yojana 2024) ગુજરાત 2024-25 માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત સત્તાવાર વેબસાઇટ: esamajkalyan.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અરજી.

Pandit Din Dayal Aavas Yojana 2024
Pandit Din Dayal Aavas Yojana 2024

સહાયનું ધોરણ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
  • મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.

Pandit Din Dayal Aavas Yojana 2024 Eligibility Criteria

આવક મર્યાદા ૬,૦૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે. Refer : Source

Pandit Din Dayal Aavas Yojana 2024 Document List

  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

Also Read : Solar Rooftop Subsidy Yojana 2024 : ઘરની છત પર મફત સોલાર પેનલ લગાવવા માટે સરકાર આપશે પૈસા, આ રીતે કરો ઓનલાઈન અરજી

How to Apply Online Pandit Din Dayal Upadhyay Awas Yojana 2024

  1. ઈ-સમાજકલ્યાણ પોર્ટલની મુલાકાત લો https://esamajkalyan.gujarat.gov.in
  2. Click on Please Register Here link to register on e-samajkalyan Portal.
  3. સંપૂર્ણ માહિતી ભર્યા પછી રજીસ્ટર બટન પર ક્લિક કરો.
  4. રજિસ્ટર બટન પર ક્લિક કર્યા પછી, તેમાં તમારું નામ, જન્મ તારીખ અને જાતિની માહિતી હશે.
  5. જો માહિતી સાચી હોય તો Confirm બટન પર ક્લિક કરો.
  6. જો માહિતી સાચી ન હોય તો ફરીથી માહિતી બદલવા માટે કેન્સલ બટન પર ક્લિક કરો અને રજીસ્ટર પર ક્લિક કરો.
  7. નોંધણી પછી, યુઝર આઈડી અને પાસવર્ડ SMS અથવા MAIL દ્વારા મોકલવામાં આવશે.
  8. લોગિન કર્યા પછી, તમારી પ્રોફાઇલમાં માહિતી પૂર્ણ કરો, નવું પૃષ્ઠ વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ સાથે ભરવામાં આવશે.

Pandit Din Dayal Aavas Yojana 2024 Status Check

  • Visit e-samajkalyan Portal https://esamajkalyan.gujarat.gov.in
  • Thus, Click to your Application Status Butten
  • Enter your Application number and date of Birth
  • Last Check Application Status Butten and See your Application Status.
Official WebsiteClick Here
How Apply Online Official Tutorial VideoClick Here
Apply OnlineClick Here
Check Application StatusClick Here
Director Scheduled Cast Welfare Official detailsClick Here

Also Read : Vahli Dikri Yojana Gujarat : વ્હાલી દીકરી યોજનામાં મળશે રૂ.110000 ની સહાય

Leave a Comment