Sant Surdas Yojana : સંત સુરદાસ યોજના (તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના) સત્તાવાર વેબસાઇટ: esamajkalyan.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અરજી.
Sant Surdas Yojana સહાયનું ધોરણ
આ યોજના હેઠળ તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને રૂ.૬૦૦/- માસિક પેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.
Sant Surdas Yojana Eligibility Criteria
- ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ
Also Read : Divyang Lagna Sahay Yojana : ગુજરાત સરકાર દિવ્યાંગ વ્યક્તિને લગ્ન સહાય માટે આપશે રૂ.50000 થી 100000
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
ક્રમ નં | દિવ્યાંગતા | મળવાપાત્ર યોજનાનો લાભ |
---|---|---|
૧ | અંધત્વ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૨ | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૩ | સાંભળવાની ક્ષતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૪ | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૫ | સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૬ | ઓછી દ્રષ્ટી | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૭ | ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૮ | બૌધ્ધિક અસમર્થતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૯ | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૦ | રકતપિત-સાજા થયેલા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૧ | દીર્ધ કાલીન અનેમિયા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૨ | એસીડના હુમલાનો ભોગ બનેલા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧3 | હલન ચલન સથેની અશકતતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૪ | સેરેબલપાલ્સી | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૫ | વામનતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૬ | માનસિક બિમાર | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૭ | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૮ | ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૧૯ | વાણી અને ભાષાની અશકતતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૨૦ | ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
૨૧ | બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા | ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા |
Sant Surdas Yojana Document List
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
- દિવ્યાંગ ઓળખ કાર્ડ / સીવીલ સર્જનશ્રીનું દિવયાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
- બી.પી.એલ. સ્કોર અંગે નો દાખલો/ સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક(જો હોય તો)
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક
- આધાર કાર્ડની નકલ
- દિવ્યાંગ ઓળખકાર્ડ( એસ.ટી બસપાસ)
How to Apply For Sant Surdas Yojana
- ઈ-સમાજકલ્યાણ પોર્ટલની મુલાકાત લો https://esamajkalyan.gujarat.gov.in
- Click on Please Register Here link to register on e-samajkalyan Portal.
- સંપૂર્ણ માહિતી ભર્યા પછી રજીસ્ટર બટન પર ક્લિક કરો.
- રજિસ્ટર બટન પર ક્લિક કર્યા પછી, તેમાં તમારું નામ, જન્મ તારીખ અને જાતિની માહિતી હશે.
- જો માહિતી સાચી હોય તો Confirm બટન પર ક્લિક કરો.
- જો માહિતી સાચી ન હોય તો ફરીથી માહિતી બદલવા માટે કેન્સલ બટન પર ક્લિક કરો અને રજીસ્ટર પર ક્લિક કરો.
- નોંધણી પછી, યુઝર આઈડી અને પાસવર્ડ SMS અથવા MAIL દ્વારા મોકલવામાં આવશે.
- લોગિન કર્યા પછી, તમારી પ્રોફાઇલમાં માહિતી પૂર્ણ કરો, નવું પૃષ્ઠ વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ સાથે ભરવામાં આવશે.
Sant Surdas Yojana Status Check
- Visit e-samajkalyan Portal https://esamajkalyan.gujarat.gov.in
- Thus, Click to your Application Status Butten
- Enter your Application number and date of Birth
- Last Check Application Status Butten and See your Application Status.
Important Links
Official Website | Click Here |
How Apply Online Official Tutorial Video | Click Here |
Apply Online | Click Here |
Check Application Status | Click Here |
Director Social Defence details | Click Here |
Table of Contents
Also Read : Vahli Dikri Yojana Gujarat : વ્હાલી દીકરી યોજનામાં મળશે રૂ.110000 ની સહાય