Divyang Lagna Sahay Yojana : ગુજરાત સરકાર દિવ્યાંગ વ્યક્તિને લગ્ન સહાય માટે આપશે રૂ.50000 થી 100000

Divyang Lagna Sahay Yojana

Divyang Lagna Sahay Yojana : દિવ્યાંગ લગ્ન સહાય યોજના ગુજરાત 2024-25 માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત સત્તાવાર વેબસાઇટ: esamajkalyan.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અરજી. દિવ્યાંગ લગ્ન સહાયનું ધોરણ આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં … Read more