Vahli Dikri Yojana Gujarat : વ્હાલી દીકરી યોજનામાં મળશે રૂ.110000 ની સહાય

Vahli Dikri Yojana

Vahli Dikri Yojana શું છે? વ્હાલી દીકરી યોજના (vahli dikri yojana) એ મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત દ્વારા દીકરીઓના જન્મદરમાં વધારો કરવા ,સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા , શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી યોજના અમલી બનાવવામાં આવેલ છે. વ્હાલી દીકરી યોજનામાં કોણ ફોર્મ ભરી શકે ? Vahli Dikri Yojana અંતર્ગત કેટલી સહાય … Read more